Singer : Vardan Barot , Music : Ravi – Rahul
Lyrics : Raj Vadhiyari , Label : Ekta Sound
મન મા મેં બાળી દિધુ
હો.. બેવફા..
હો યાદો ને ઓઢાળી દિધુ
કફન તારા નામનું
મન મા મેં બાળી દિધુ
મર્દુ તારા નામ નુ
મારા માટે મરી ગઈ તું જાન
મારા માટે મરી ગઈ તું જાન
હો જીવતા જીવ મેં કરી દિધુ
બેવફા નુ બેસણું
હો તારા જીવતા જીવ મેં કરી દિધુ
બેવફા નુ બેસણું
હો યાદો ને ઓઢાળી દિધુ
કફન તારા નામનું
મન મા મેં બાળી દિધુ
મર્દુ તારા નામ નુ
હો સમજી સક્યો ના તને ભોડપણ માં રહ્યો
દુનિયા એ પ્રેમ માં પાગલ મને કહ્યો
હો…
મારા પ્રેમ નો તે ફાયદો ઉઠાવ્યો
તારી ગદ્દારિયે ભવ મારો રે બગાડ્યો
બેવફા જાનુ તારો પ્યાર
બેવફા જાનુ તારો પ્યાર
હો જીવતા જીવ મેં કરી દિધુ
બેવફા નુ બેસનુ
હો તારા જીવતા જીવ મેં કરી દિધુ
હો મારી ઉપર જાનુ કાવતરા તે કર્યા
કોઈ ના કરે એવા પેટરા રે કર્યા
હો…
બની ને બિજાની તે ખેલ કેવા ખેલ્યા
પીઠ પાછળ ઘા કરી ને પડતા મને મેલ્યા
હો…
રોતો મને મેલી ગયી તુ જાન
રોતો મને મેલી ગયી તુ જાન
હો જીવતા જીવ મેં કરી દિધુ
બેવફા નુ બેસણું
હો યાદો ને ઓઢાળી દિધુ
કફન તારા નામનું
મન મા મેં બાળી દિધુ
મર્દુ તારા નામ નુ
મારા માટે મરી ગઈ તું જાન
મારા માટે મરી ગઈ તું જાન
હો જીવતા જીવ મેં કરી દિધુ
બેવફા નુ બેસણું
હો જીવતા જીવ મેં કરી દિધુ
બેવફા નુ બેસણું
હો તારા જીવતા જીવ મેં કરી દિધુ
બેવફા નુ બેસણું
યાદો ને ઓઢાળી દિધુ
કફન તારા નામનું
મન મા મેં બાળી દિધુ
મર્દુ તારા નામ નુ
મારા માટે મરી ગઈ તું જાન
મારા માટે મરી ગઈ તું જાન
જીવતા જીવ મેં કરી દિધુ
બેવફા નુ બેસણું.