Dil nu Aa Dard Lyrics in Gujarati
| દિલનું આ દર્દ લિરિક્સ ગુજરાતીમાં
ઓ દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું
નથી સહેવાતું તોય સહ્યા રે કરું
દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું
નથી સહેવાતું તોય સહ્યા રે કરું
હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે
રાત દિવસ મારી આખો ને રડાવે
હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે
રાત દિવસ મારી આખો ને રડાવે
દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું
નથી સહેવાતું તોય સહ્યા રે કરું
હો એક દિવસ એવો નથી કે યાદ ના કરી
પ્રેમ તને કરી ને મેં ભૂલ શું કરી
ઓ તારા પ્રેમ માટે મેતો શું ના કર્યું
તોય મારી જિંદગી ને ઝેર તે કરી…(2)
ઓ હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે
રાત દિવસ મારી આખો ને રડાવે…(2)
દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું
નથી સહેવાતું તોય સહ્યા રે કરું
હો તારા જેવી મુજને હજારો મળી જશે
પણ એ હજારો માં એક તું ના હશે
હો દિલ થી મહોબ્બત મેં કરી રે હતી
પણ તને મારા પ્રેમ ની ક્યાં કદર રે હતી
પણ મારા પ્રેમ ની ક્યાં કદર રે હતી
હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે
રાત દિવસ મારી આખો ને રડાવે…(2)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી